gujaratadmission.com એક ઓનલાઈન બ્લોગ છે, જ્યાં મુખ્યત્વે તાજેતરના શાળા/અને કોલેજ પ્રવેશની માહિતી,કોર્સની માહિતી.શિષ્યવૃત્તિની માહિતી,દરરોજની શેક્ષણિક અપડેટ આપવામાં આવે છે. શાળા અનેકોલેજમાં પ્રવેશ લેતા વિધાર્થી તેને સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકે છે.કોર્સ,છાત્રાલય,શિષ્યવૃતિ,ડોક્યુમેન્ટ,વગેરે ,અન્ય ઘણી વસ્તુઓ આ બ્લોગ પર ઉપલબ્ધ છે,
નોંધ – આ વેબસાઈટ સરકાર દ્વારા સંચાલિત બ્લોગ નથી, કે તે કોઈપણ સરકારી મંત્રાલય સાથે સંબંધિત નથી. આ બ્લોગ એવા વ્યક્તિઓના જૂથ દ્વારા સંચાલિત છે જેઓ શાળા અને કોલેજમાં પ્રવેશ. અને તેમને સંબંધિત માહિતી અને સરકારી યોજનાઓ વગેરેમાં રસ ધરાવે છે અને માહિતીને અન્ય લોકો માટે સરળતાથી સુલભ બનાવવા માંગે છે. તેમજ, આ બ્લોગ પર હાજર તમામ માહિતી સંપૂર્ણપણે સચોટ અને મદદરૂપ થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે