Gujarat BHMS Councelling 2023-24, Registration,Eligibility Last Date,Online Apply:-હેલો BUDDY,ગુજરાતમાં ગુજરાત BHMS પ્રવેશ માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ એટલે કે ACPUGMEC દવારા ગુજરાતમાં દર વર્ષે BHMS પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવે છે જો તમ એની મિનિમમ લાયકાત ધરાવતા હોય તો અરજી કરી શકો છો ધોરણ 12 અને NEET 2023 માં પાસ થયેલ અને જાહેરાત મુજબ માંગેલા ગુણ હોય એટલે તમે રજીસ્ટ્રેશન કરી શકો છો ગુજરાતમાં આવેલી કોલેજમાં સીટ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ એટલે કે ACPUGMEC દવારા ભરવામાં આવે છે ગુજરાતમાં BHMS માં અરજી એટલે કે પ્રવેશ લેવા માટે તમારે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે રજીસ્ટ્રેશન કર્યા પછી ડોક્યુમેન્ટ વેરીફકેશન કરવા માટે હેલ્પસેન્ટર પર જવું ફરજીયાત હોય છે જેની સંપૂર્ણ માહિતી આપણે STEP BY STEP જોઈશું.
Gujarat BHMS Councelling 2023-24 Registration,Eligibility Last DateOnline Apply
ગુજરાતમાં BHMS માં પ્રવેશ લેવા માટે કોલેજ પસઁદગી ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે તમને કોલેજ પસઁદ હોય પ્રવેશ લઇ શકો છો જો તમને કોલેજ પસઁદ ના હોય તો આગલાં રાઉન્ડમાં ભાગ લઇ શકો છો આગળના રાઉન્ડમાં ભાગ લેવા માટે થોડીક શરતો પણ હોય છે જેની માહિતી હવે આપણે મેળવીએ
નીચે આપેલી તમામ માહિતી આપણે મેળવીશું
-
Gujarat BHMS Admissions 2023-Highlights
-
Gujarat BHMS Admissions 2023-Important Dates
-
Gujarat BHMS Admissions 2023-Eligibility Criteria
-
Gujarat BHMS Admissions 2023-Application Form
-
Gujarat BHMS Admissions 2023-Syllabus
-
Gujarat BHMS Admissions 2023-Result
-
Gujarat BHMS Admissions 2023-Counselling
-
Gujarat BHMS Admissions 2023-Reservation
-
Gujarat BHMS Admissions 2023-Participating Colleges
-
Gujarat BHMS Admissions 2023-FAQs
Gujarat BHMS Eligibility Criteria2023
નીચે આપેલ ટેબલમાં તમે માહિતી જોઈ શકો છો
Types Of Seat |
NEET Councelling |
Councelling Authority |
All India Seats |
Gujarat UG Councelling 2023 |
AACCC |
STATE Quota Seats |
Gujarat BHMS Councelling 2023 |
Admission Committee For Professional Medical Educational Courses-ACPUGMEC |
Gujarat BHMS Councelling Process
Gujarat BHMS Admission 2023
ACPUGMEC દ્વારા ગુજરાતમાં અરજી માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે અને સાથે સાથે AACCC ઓલ ઇન્ડિયા સીટો માટે પણ AACCC દ્વારા અરજી માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે બને માટે ભાગ લેવા માંગતા હોય તો ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે જેનું મેરીટ લિસ્ટમાં નામ હશે એ કાઉન્સેલિંગ માં આગળ ભાગ લઇ શકશે ઓનલાઈન રાઉન્ડ થયા પછી AACCC અને ગુજરાત કાઉન્સેલિંગ માં જો સીટો ખાલી રહે તો મોપ-અપ રાઉન્ડ યોજવામાં આવે છે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે એના સ્ટેપ્સ તપાસો
How Can I Get BHMS Admission In Gujarat?
Step-1 |
Admission Notification |
Step-2 |
Registration |
Step-3 |
Document Verification |
Step-4 |
Merit List |
Step-5 |
College Choice |
Step-6 |
Fees Payment |
Step-7 |
College Reporting |
Step-8 |
Next Round Process |
Step-1:-Gujarat Medadmgujarat Registration 2023
-
સૌપ્રથમ ગુજરાતમાં MBBS,BDS,BHMS,BAMS માં પ્રવેશ માટે medadmgujarat.org વેબસાઈટ ની મુલાકાત લ્યો
-
અહીંયા તમને રજીસ્ટ્રેશન માટેનું પેજ જોવા મળશે એના પર ક્લિક કરો
-
ક્લીક કર્યા પછી બેજીક માહિતી, એડયુકેશન માહિતી,કોન્ટેક્ટ માહિતી વગેરે ફીલ કરો
-
અહીંયા તમારે તમારો મનગમતો પાસવર્ડ બનાવવાનો રહેશે
-
ત્યાર બાદ રજિસ્ટ્રશન માટેની ફીસ ભરો
-
ત્યાર પછી તમારા મોબાઈલ અને ઇમેઇલ આઈડી માં પિન નંબર મોકલવામાં આવશે
-
પિન નંબર અને પાસવર્ડની મદદથી Login કરો
Step-2:-Gujarat Medadmgujarat Login 2023
-
પિન નંબર અને પાસવર્ડ મળ્યા પછી લોગીન કરો
-
લોગીન કર્યા પછી માહિતી ચેક કરો
-
ત્યાર પછી તમે એડયુકેશનની માહિતી સરનામું,છેલ્લી પરીક્ષાની વિગતો દાખલ કરો
-
માંગેલા ફરજીયાત ડોક્યુમેન્ટ અપલોડ કરો
-
તમામ માહિતી ફરીથી ચેક કરો
-
જો માહિતી બરાબર હોય તો હવે સેવ બટન પર ક્લિક કરો અને અરજી સેવ કરો
-
અરજી સેવ કર્યા પછી એની પ્રિન્ટ ફરજીયાત લઇ લેવી
-
પ્રિન્ટ સાચવી રાખવી
-
અરજી સેવ કર્યા પછી હેલ્પસેન્ટર પર જય ડોક્યુમેન્ટ અને અરજી વેરિફિકેશન કરવા ફરજીયાત છે
Step-3:-Gujarat Medadmgujarat MeritList 2023
-
ફોર્મ ભર્યાની પ્રોસેસ પૂર્ણ થયા પછી મેરીટ લિસ્ટ જાહેર કરવાં આવશે
-
જેમાં તમારું નામ ટકાવારી અને મેરીટ નંબર બરાબર ચેક કરી લેવા
Step-4:-Gujarat Medadmgujarat College Choice 2023
-
મેરીટ લિસ્ટ આવ્યા પછી હવે તમારે ઓનલાઇન કોલેજ પસઁદગી કરવાની રહેશે
-
તમારી પસઁદગી અનુસાર કોલેજ ચોઈસ કરી શકો છો
-
કોલેજ પસઁદગી કરતા પેહલા કોલેજ વિષે સંપૂર્ણ માહિતી મેળવી લેવી
Step-5:-Gujarat Medadmgujarat College Reporting 2023
-
કોલેજ ચોઈસ પછી કોલેજ ચોઈસનું RESULT જાહેર કરવાં આવશે
-
કોલેજ મળી હોય તો હવે તમારે ઓનલાઇન/ઓફલાઈન ફીસ ભરવાની રહેશે
-
કોલેજ ના મળી હોય તો આગળના રાઉન્ડમાં શરતો સાથે ભાગ લઇ શકો છો
-
કોલેજમાં પ્રવેશ કન્ફ્રર્મ કરવા માટે ફીસ ભરવી અને હેલ્પસેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરવા ફરજિઆત છે
Gujarat BHMS Seat Alloatment
કોલેજ ચોઇસના પરિણામ પછી જો તમને કોલેજ મળતી હોય અને કોલેજ કન્ફ્રર્મ કરી લેવી હોય તો તમારે તમારા ડેશબોર્ડમાં લોગીન કરીને ત્યાર બાદ Seat Alloatment લેટર Download કરીને ત્યારબાદ ફીસ ભરવાની રહેશે અને હેલ્પ સેન્ટર રિપોર્ટિંગ કરવાનું રહેશે
Gujarat Neet UG Councelling Fees Payemnt
Gujarat BHMS Fees Payment
કોલેજ કન્ફ્રર્મ કરવા માટે ફીસ ભરવી ફરજીયાત છે તો એના માટે તમે વેબસાઈટમાં આપેલ માન્ય બેંકની શાખાઓમાં જઈ ઓફલાઈન ફીસ પેમેન્ટ કરી શકો છો
જો તમે ઓનલાઇન ફીસ પેમેન્ટ કરવા માંગતા હોય તો તમારા ID અને પાસવર્ડની મદદથી લોગીન કરીને ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો
Gujarat State Quota Homeopathic Admission,2023
NEET Councelling Procedure
-
Gujarat BHMS Admission Round Process
-
Gujarat Homeopathy State Councelling Round Process
1 |
First Round |
2 |
Second Round |
3 |
Third Round |
4 |
Mop-Round/Offline Round |
5 |
Stray Vacancy Round |
-
ગુજરાતમાં કોલેજ ચોઈસ રાઉન્ડની પ્રોસેસ મુજબ કરવાં આવે છે
-
પેહલા AACCC ના રાઉન્ડની પ્રોસેસ થશે ત્યાર બાદ ક્રમશ ગુજરાતમાં રાઉન્ડની પ્રોસેસ કરવાં આવશે
-
પ્રથમ ઓનલાઇન રાઉન્ડની પ્રોસેસ થશે ત્યાર પછી જો સીટો ખાલી રહે તો ઑફ્લાઇને રાઉન્ડ ની પ્રોસેસ કરવામાં આવે છે
Gujarat NEET UG Councelling Document
Click Here
ગુજરાતમાં NEET UG Councelling 2023 માટે ફરજીયાત જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી માટે
અહીં ક્લિક કરો
Gujarat BHMS Admission 2023:-Application Form,Fees.Dates,Top Colleges
Gujarat BHMS Admissions 2023 Eligibility Criteria
-
ગુજરાતમાં BHMS માં પ્રવેશ લેવા માટે તમે ગુજરાત રાજ્યના વતની અથવા DOMICILE હોવા જોઈએ
-
જો તમે ગુજરાતના રહેવાસી થવા DOMICILE હોય તો સરકારી અથવા મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ લઇ શકો છો
-
ધોરણ 10 અને 12 ગુજરાત રાજ્યમાંથી પાસ કરેલ હોવું જોઈએ
General/EWS |
Class 12 50% (PWD-45%) |
SEBC/OBC |
Class 12 40% (PWD-40%) |
SC |
Class 12 40% (PWD-40%) |
ST |
Class 12 40% (PWD-40%) |
તમામ કેટેગરીના વિધાર્થીએ ચાલુ વર્ષે NEET ની પરીક્ષા આપેલા હોવી જોઈએ
Gujarat BHMS College List-Click Here
Gujarat Top BHMS College-Click Here
Gujarat New BHMS College-Click Here
Gujarat Homeopathy Goverment College-Click Here
Gujarat State NEET UG Councelling
Help Center
રજીસ્ટ્રેશન કર્યા પછી હેલ્પસેન્ટર પર જઈ ડોક્યુમેન્ટ વેરીફકેશન કરવું ફરજીયાત છે
રાઉન્ડ ની પ્રોસેસ દરમ્યાન એડમિશન કન્ફ્રર્મ કરવા માટે પણ હેલ્પસેન્ટર પર જઈ ડોક્યુમેન્ટ વેરીફકેશન કરવું ફરજીયાત છે
Help Cener List Click Here
Medadmgujrat.org 2023
Medadgujrat,org Seat Reservation 2023
SC |
7% |
ST |
15% |
SEBC(OBC) |
27& |
EWS |
10& |
Gujarat Medadmujarat.org Registration Fees
SC |
200 |
ST |
200 |
SEBC(OBC) |
200 |
EWS |
200 |
Gujarat Neet UG Councelling 2023 Important Links
Official Website |
Click Here |
Login Page |
Click Here |
Registration Page |
Click Here |
Website Homepage |
Click Here |
Important Topics
-
અજાણ્યા લોકોને તમારો ID અને પાસવર્ડ ના આપવો
-
તમાર ID અને પાસવર્ડ સાચવીને રાખવો
-
મોબાઈલ નંબર ચાલુ હોય એજ આપવો
-
દરરોજ એકવાર વેબસાઈટ ની મુલાકાત જરૂર લેવી
-
પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી કોઈ પણ સન્જોગોમાં પ્રવેશ રદ નહીં કરવામાં આવે
-
પ્રવેશ કન્ફ્રર્મ કરતી વખતે ફરજીયાત તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હેલસેન્ટર પર જમા કરવા પડશે અને સાથે મેડિકલ સર્ટિફિકેટ પણ જમા કરવું પડશે
-
પ્રોવિઝનલ એડમિશન લેટર એ ફાઇનલ એડમિશન લેટર નથી
Gujarat BHMS Admission FAQ:
પ્રશ્ન:-ઓફલાઈન માધ્યમ થી અરજી કરી શકાય છે?
જવાબ:-ના ફક્ત ઓનલાઇન માધ્યમથી જ અરજી કરવાની હોય છે
પ્રશ્ન:-મેરીટ લિસ્ટમાં નહિ હોવાંના કારણો જણાવશો
જવાબ:-
-
NEET UG પરીક્ષામાં જરૂરી કરતા ઓછા ગુણ હોય
-
ઉમેદવારનો જન્મ ગુજરાત રાજ્યમાં ના થયો હોય અથવા ગુજરાત રાજ્યના DOMICILE ના હોય
-
ધોરણ 10 અને 12 ગુજરાત રાજ્યની બહારની શાળામાંથી કર્યું હોય
-
હેલ્પસેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવ્યુ હોય
-
મેડિકલ બોર્ડ દ્વારા અયોગ્ય ગણવામાં આવે
-
પ્રવેશ કમિટી તરથી અયોગ્ય ગણવામાં આવે
પ્રશ્ન:-પ્રથમ રાઉન્ડમાં ભાગ લીધા પછી બીજા રાઉન્ડ માં ભાગ લઇ શકું?
જવાબ:-હા કલોઝરના નિયમ સાથે લઇ શકો