ગુજરાતમાં પેરામેડિકલ કોર્સ જેમ કે,
-
BSC NURSING
-
GNM
-
ANM
-
BPT
-
BASLP
-
BNYS
-
BOT
-
BOP
-
BO,
વગેરે કોર્સમાં પ્રવેશ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ જરૂરી ડોક્યુમેન્ટની યાદી નીચે આપેલી છે અને સાથે તેના FORMAT પણ આપેલા છે Gujarat Medadmgujarat.org Document List,Gujarat Paramedical Councelling Important Document
જેથી તમને ડોક્યુમેન્ટ સમજવામાં સરળતા રહે.
સમરસ છાત્રાલય-સરકારી છાત્રાલય માટેની સંપૂર્ણ માહિતી માટે
અહીં ક્લિક કરો
શિષ્યવૃતિ,ફૂડબિલ,તમામ યોજનાની વગેરે ની સંપૂર્ણ માહિતી માટે
અહીં ક્લિક કરો
Gujarat Medadmgujarat.org Document List,Gujarat Paramedical Councelling Important Document
ડોક્યુમેન્ટ ની જરૂર ક્યાં પડશે એ પેલા સમજી લેશો.
-
ઓનલાઇન અરજી ફોર્મ ભરતી વખતે ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં જરૂર પડશે
-
ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી હેલ્પસેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જરૂર પડશે
-
રાઉન્ડની પ્રોસેસ દરમ્યાન પ્રવેશ કન્ફ્રર્મ કરતી વખતે હેલ્પસેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરવા જરૂર પડશે
Gujarat Nursing Admission 2023
Important Document List
-
ઓનલાઈન અરજીની પ્રિન્ટ
-
ધોરણ 10 (SSC) ની માર્કશીટ
-
ધોરણ 12 (HSC) ની માર્કશીટ
-
જન્મ સ્થળ અને જન્મ તારીખ અને ભારતીય નાગરિકતા દર્શાવતો દસ્તાવેજ
-
ગુજરાતની બહાર જન્મેલા ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા અપાતું ડોમિસાઇલ પ્રમાણપત્ર
-
વિકલાંગ વ્યક્તિ (PwD) સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે અધિકારી દ્વારા જારી કરાયેલ અપંગતાનું પ્રમાણપત્ર
-
ફિટનેસ પ્રમાણપત્ર-રજિસ્ટર્ડ મેડિકલ(B.B.S/MD/MS) પાસેથી પ્રાપ્ત કરેલ નિયત ફોર્મમાં શારીરિક તંદુરસ્તીનું પ્રમાણપત્ર
-
ફક્ત EWS માટે જાતિનું પ્રમાણપત્ર
-
ફક્ત OBC માટે જાતિનું પ્રમાણપત્ર
-
ફક્ત OBC માટે) નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર
-
ફક્ત SC-ST માટે જાતિનું પ્રમાણપત્રપત્ર
-
ફોટોગ્રાફ
-
મોબાઈલ નંબર
-
ઇમેઇલ ID
Gujarat Paramedical Councelling
Document Format
Important Note:-અહીંયા આપેલા ફોરમેટ ફક્ત તમને લોકોને સમજાવવા માટે છે તમારા પાસે માર્કશીટ કે ડોક્યુમેન્ટ ની ફૉર્મટ અલગ અલગ હોઈ શકે છે
ધોરણ 10 (SSC) ની માર્કશીટ
ધોરણ 12 (HSC) ની માર્કશીટ
જન્મ સ્થળ અને જન્મ તારીખ અને ભારતીય નાગરિકતા દર્શાવતો દસ્તાવેજ
ડોમિસાઇલ પ્રમાણપત્ર
ફિટનેસ પ્રમાણપત્ર
ફક્ત EWS માટે જાતિનું પ્રમાણપત્ર
ફક્ત OBC માટે જાતિનું પ્રમાણપત્ર
ફક્ત OBC માટે) નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર
ફક્ત SC-ST માટે જાતિનું પ્રમાણપત્રપત્ર
NOTE:- જો તમે ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨ ની પરીક્ષા એકથી વધુ પ્રયત્ને પાસ કરી હોય તો તમામ પ્રયત્નોની ઓરીજીનલ માર્કશીટ ફરજીયાત અપલોડ કરવાની રહશે
Important Note:-અહીંયા આપેલા ફોરમેટ ફક્ત તમને લોકોને સમજાવવા માટે છે તમારા પાસે માર્કશીટ કે ડોક્યુમેન્ટ ની ફૉર્મટ અલગ અલગ હોઈ શકે છે
Official Website |
Click Here |
Login Page |
Click Here |
Registration Page |
Click Here |
Website Homepage |
Click Here |