Gujarat NEET UG CouncellinRequired Documents,Neet Gujarat Councelling Important Document:-ગુજરાતમાં MEDICAL કોર્સ જેમ કે,
-
MBBS
-
BDS
-
BHMS
-
BAMS
વગેરે કોર્સમાં પ્રવેશ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ જરૂરી ડોક્યુમેન્ટની યાદી નીચે આપેલી છે અને સાથે તેના FORMAT પણ આપેલા છે જેથી તમને ડોક્યુમેન્ટ સમજવામાં સરળતા રહે.
Gujarat NEET UG Councelling Required Documents,Neet Gujarat Councelling Important Document
ડોક્યુમેન્ટ ની જરૂર ક્યાં પડશે એ પેલા સમજી લેશો.
-
ઓનલાઇન અરજી ફોર્મ ભરતી વખતે ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં જરૂર પડશે
-
ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી હેલ્પસેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જરૂર પડશે
-
રાઉન્ડની પ્રોસેસ દરમ્યાન પ્રવેશ કન્ફ્રર્મ કરતી વખતે હેલ્પસેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરવા જરૂર પડશે
Gujarat State Medical Cpuncelling 2023
Medadmgujarat.org 2023 Update
Gujarat NEET UG Councellin Required Documents,Neet Gujarat Councelling Important Document:-Gujarat Medical Admission 2023
Important Document List
-
ઓનલાઈન અરજીની પ્રિન્ટ
-
ધોરણ 10 (SSC) ની માર્કશીટ
-
ધોરણ 12 (HSC) ની માર્કશીટ
-
NEET UG ની માર્કશીટ
-
જન્મ સ્થળ અને જન્મ તારીખ અને ભારતીય નાગરિકતા દર્શાવતો દસ્તાવેજ
-
ગુજરાતની બહાર જન્મેલા ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા અપાતું ડોમિસાઇલ પ્રમાણપત્ર
-
વિકલાંગ વ્યક્તિ (PwD) સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે અધિકારી દ્વારા જારી કરાયેલ અપંગતાનું પ્રમાણપત્ર
-
ફિટનેસ પ્રમાણપત્ર-રજિસ્ટર્ડ મેડિકલ(B.B.S/MD/MS) પાસેથી પ્રાપ્ત કરેલ નિયત ફોર્મમાં શારીરિક તંદુરસ્તીનું પ્રમાણપત્ર
-
અમદાવાદના સ્થાનિક ઉમેદવાર માટે – શ્રીમતી એન એચ એલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ,અમદાવાદના ડીન તરફથી સ્થાનિક ઉમેદવારનું પ્રમાણપત્ર એ પ્રમાણપત્ર NEET-UG-2023 ના પરિણામ આવ્યા પછી જ કાઢી આપવામાં આવશે
-
સુરતના સ્થાનિક ઉમેદવાર માટે – સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એડયુકેશન એન્ડ રિસર્ચના ડીન તરફથી સ્થાનિક ઉમેદવારનું પ્રમાણપત્ર એ પ્રમાણપત્ર NEET-UG-2023 ના પરિણામ આવ્યા પછી જ કાઢી આપવામાં આવશે
-
સંરક્ષણ (ડિફેન્સ) કર્મચારીઓના સંતાનો માટે -ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા સંરક્ષણ
-
કર્મચારીઓનું ડોમીસાઇલ પ્રમાણપત્ર અને સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ બોનાફાઇડ સર્ટિફિકેટ
-
ફક્ત EWS માટે જાતિનું પ્રમાણપત્ર
-
ફક્ત OBC માટે જાતિનું પ્રમાણપત્ર
-
ફક્ત OBC માટે) નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર
-
ફક્ત SC-ST માટે જાતિનું પ્રમાણપત્રપત્ર
-
ફોટોગ્રાફ
-
મોબાઈલ નંબર
-
ઇમેઇલ ID
UG Medical Admission Gujarat
Gujarat NEET UG Councellin Required Documents,Neet Gujarat Councelling Important Document
Document Format
Important Note:-અહીંયા આપેલા ફોરમેટ ફક્ત તમને લોકોને સમજાવવા માટે છે તમારા પાસે માર્કશીટ કે ડોક્યુમેન્ટ ની ફૉર્મટ અલગ અલગ હોઈ શકે છે
ધોરણ 10 (SSC) ની માર્કશીટ
ધોરણ 12 (HSC) ની માર્કશીટ
જન્મ સ્થળ અને જન્મ તારીખ અને
ભારતીય નાગરિકતા દર્શાવતો દસ્તાવેજ
ડોમિસાઇલ પ્રમાણપત્ર
ફિટનેસ પ્રમાણપત્ર
ફક્ત EWS માટે જાતિનું પ્રમાણપત્ર
ફક્ત OBC માટે જાતિનું પ્રમાણપત્ર
ફક્ત OBC માટે નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર
ફક્ત SC-ST માટે જાતિનું પ્રમાણપત્રપત્ર
Official Website |
Click Here |
Login Page |
Click Here |
Registration Page |
Click Here |
Website Homepage |
Click Here |