OBC HOSTEL GUJARAT ADMISSION

OBC HOSTEL GUJARAT ADMISSION,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માંટેની સરકારી છાત્રાલય:-OBC અને EBC (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (બક્ષીપંચ) અને આર્થિક રીતે પછાત વર્ગો) ના વિધાર્થી ભાઈબહેનો ધોરણ 11,12,ડિપ્લોમા,ડિગ્રી કોલેજ, સ્નાતક,અનુસ્નાતક વગેરે કોર્સ માટે સરકારી છાત્રાલયોમાં વિના મૂલ્યે રહેવા, જમવાની સુવિધા મફત આપવામાં આવે છે

OBC HOSTEL GUJARAT ADMISSION

OBC Hostel Gujarat Admission

Hostel Name-Samaj Kalyan Hostel

છાત્રાલય નામ:- સરકારી છાત્રાલય (સમાજ કલ્યાણ છાત્રાલય)

 

E Samaj Kalyan Hostel Form?

Samaj Kalyan Hostel Admission Criteria

લાયકાત-તમામ અભ્‍યાસક્રમોમાં છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે છેલ્‍લી વાર્ષિક પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ (કુલ ગુણમાંથી મેળવેલ ગુણ) મેળવેલા હોવા જોઇએ અને મેરીટના ધોરણે પ્રવેશ આપવામા આવશે

 

When OBC Hostel Gujarat Admission Start?

Tentative June/July/August

રજીસ્ટ્રેશન ની પ્રોસેસ ક્યારે ચાલુ કરવાં આવે છે?

દર વર્ષ ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામ પછી સંભવિત  JUNE/JULY/AUGUST મહિનામાં કરવામાં આવ છે

 

Steps Of OBC Hostel Gujarat Admission

Step 1

Registration

Step 2

Document Upload

Step 3

Merit List

Step 4

Document Verification

 

What Is The Process Of Gujarat Hostel Admission?

પ્રવેશ માટેની પ્રોસેસ કઈ રીતે થાય છે?

  • જાહેરાત

  • રજીસ્ટ્રેશન

  • ડોક્યુમેંટન અપલોડ

  • મેરીટ લિસ્ટ

  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

 

Obc Hostel Gujarat Admission

યોજનાનો હેતુ

OBC અને EBC (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (બક્ષીપંચ) અને આર્થિક રીતે પછાત વર્ગો) ના વિધાર્થી ભાઈબહેનો ધોરણ 11,12,ડિપ્લોમા,ડિગ્રી કોલેજ, સ્નાતક,અનુસ્નાતક વગેરે કોર્સ માટે સરકારી છાત્રાલયોમાં વિના મૂલ્યે રહેવા, જમવાની સુવિધા મફત આપવામાં આવે છે

 

Gujarat Goverment Hostel Rules

નિયમો અને શરતો

  • પ્રવેશની અરજી કરનાર ફ્રેશ (નવા) વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ તથા રીન્યુઅલ (જુના) વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇશે

  • કુમાર તથા કન્યા છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.૨.૫૦ લાખ છે. કન્યા છાત્રો માટે ઓછી આવકવાળાને અગ્રતા આપવાની રહેશે

  • પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થી મુળ ગુજરાતનો વતની હોવો જોઇએ

  • છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં.

  • છાત્રાલય જે જિલ્લામાં જે સ્થળે આવેલ હોય તે વિસ્તારની કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવશે.

  • ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાશે નહીં.

  • છાત્રાલયની માન્ય સંખ્યા તથા છાત્રાલયના મકાનની ક્ષમતા ધ્યાને રાખી પ્રથમ રીન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર ફ્રેશ વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

  • પ્રવેશ મેળવવા અરજી કરનાર વિદ્યાર્થી/વિદ્યાર્થીનીની ઉંમર અરજીના વર્ષના જુલાઈ માસની પ્રથમ તારીખના રોજ ૨૫ વર્ષથી વધુ હોવી જોઈએ નહી.

 

Samaj Kalyan Hostel Gujarat Documents

ડોક્યુમેન્‍ટ

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ

  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો

  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)

  • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો

  • ગત વર્ષે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની નકલ

  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (વિદ્યાર્થીના નામનું)

  • શાળા / કોલેજ માં પ્રવેશ મળ્યાની પહોંચ અથવા પત્ર

  • શાળા છોડયા નું પ્રમાણ પત્ર

  • વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાં હોય તો)

  • વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા/ત્યક્તાના બાળક હોય તો)

  • અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)

 

OBC Hostel Gujarat List

વિકસતી જાતિ કલ્યાણ ખાતાની ધોરણ 11,12,અને

કોલેજ કક્ષાની છાત્રાલય ની યાદી

ક્રમ

જીલ્‍લો

તાલકો

સરનામું

કમાર /

કન્‍યા

ધધુંકા

સરકારી કમાર છાત્રાલય, ધધુંકા, કાર હરેશભાઈ

કમાર

પરસોત્તમનુંમકાન, કેથલીક ચચચસામે,રાણપર રોડ,

ધધુંકા, જિ.અમદાવાદ

અમદાવાદ

અમદાવાદ

સરકારી કન્યા છાત્રાલય, અમદાવાદ, મહશ્વરીનગરે,

કન્‍યા

તક્ષશીલા રોડ, ઓઢવ, જિ.અમદાવાદ

રાજલા

સરકારી કન્યા છાત્રાલય, રાજલા, સશ્રી નિમાબાન

કન્‍યા

નનઝારઅલી ડોસાણીની માલલકીનુંજાફરાબાદ રોડ,

િલારામ મદદરું સામે,રાજલા

રાજલા

સરકારી કમાર છાત્રાલય, રાજલા, ડગરું રોડ, રાજલા

કમાર

જિ. અમરેલી

અમરેલી

સરકારી કમાર છાત્રાલય, અમરેલી, સશ્રી દક્ષાબેન

અમરેલી

કમાર

મહશભાઈે રામાણી તથા સશ્રી મજુંલાબેન ચદુંભાઈ

રામાણીની માલલકીનુંચક્કર ગઢ, અમરેલી

અમરેલી

સરકારી કન્યા છાત્રાલય, અમરેલી રેખાબેન નવઠ્ઠલભાઈ

કન્‍યા

બોઘરાનુંમકાન, અમતધારાૃ સોસાયટી, બ્લોક ન.ું૧,

પટેલ સકુંલ સામે,ચક્કરગઢ રોડ, જિ.અમરેલી

ગાધીનગરું

સરકારી કન્યા છાત્રાલય, ગાધીનગરું, સક્ટરે-૧૩, બ્લોક

કન્‍યા

ન.૩૫૧/૧ થી ૩૫૧/૪, ગાધીનગરું, સરકારી ક્વાટચસ

ગાધીનગરું

સરકારી કમાર છાત્રાલય, કલોલ, ડૉ.સયકાન્તભાઈચ

કલોલ

એમ. કાપડીયાના મકાનમાું,નતરૂપનત કોમ્પ્લેક્ષ,

કમાર

કામદાર વીમા યોિનાના દવાખાનાની સામે,કલોલ,

જિ.ગાધીનગરું

ક્રમ

જીલ્‍લો

તાલકો

સરનામું

કમાર /

કન્‍યા

વરાવળે

સરકારી કમાર છાત્રાલય, વરાવળે, અનસયાબને

કમાર

અશોકભાઈ જાનીનુંમકાન, નવો રબારી વાડો, રોયોન

સ્કલૂ સામે,વરાવળે, જિ.ગીર-સોમનાથ

૧૦

ઉના

સરકારી કમાર છાત્રાલય, ઉના, બાયપાસ રોડ, ઉના,

કમાર

જિ.ગીર-સોમનાથ

ગીર

સરકારી કન્યા છાત્રાલય, ઉના,

સોમનાથ

૧૧

ઉના

મનસખરાયનુંમકાન, ઉના શહરે પારસ

કન્‍યા

સોસાયટી,

૧, દેલવાડા રોડ, ઉના

વરાવળે

સરકારી કન્યા છાત્રાલય, વરાવળે, ગીતાબેન આર.

૧૨

દક્રષ્નાણીની માલલકીનુંમકાન, પ્રકાશ કોમ્પ્લેક્ષ, હડે પોસ્ટ

કન્‍યા

(પ્રભાસ પાટણ)

ઓદફસ સામે,વરાવળે

જામનગર

૧૩

જામનગર

સરકારી કન્યા છાત્રાલય, જામનગર, કસ્‍તરબા સ્‍ત્રી

કન્‍યા

નવકાસ ગહનાૃ છાત્રાલયના મકાનમાું,પટેલ કોલોની

નવકાસ ગહૃ રોડ,શરીે ન.૧,જામનગર

૧૪

મહવા

સરકારી કમાર છાત્રાલય, મહવા, ભારત સી.એન.જી.,

કમાર

પટ્રોલે પપુંસામે,મહવા બાયપાસ રોડ, તા.મહવા,

જિ.ભાવનગર

ભાવનગર

સરકારી કન્યા છાત્રાલય, ભાવનગર, શ્રી નવનોદરાય

૧૫

ભાવનગર

શાહ, શ્રીમતી શાતાબુંેન અમીચદુંશાહનુંમકાન

કન્‍યા

શાનતનાથું શોપીંગ સન્ટરે, શભમ કોમ્પ્લેક્ષ, સ્ટેટ બેંક

ઓફ ઈન્ડીયા પાછળ, જિ.ભાવનગર

૧૬

મહવા

સરકારી કન્યા છાત્રાલય, મહવા, મઘધનેષ્ય

કન્‍યા

એપાટચમન્ટે, બદરું રોડ, વાસીતળાવ પાસે,મહવા,

જિ.ભાવનગર

રાિકોટ

૧૭

રાિકોટ

સરકારી કન્યા છાત્રાલય, રાિકોટ શ્રી ધમન્ફનસિંહજીે

કન્‍યા

કોલેિ હોસ્ટેલનુંમકાન, ડાચ.યાજ્ઞીક રોડ, ભગત

પૈડાવાળાની સામે,રાિકોટ

સરત

૧૮

ઓલપાડ

સરકારી કમાર છાત્રાલય, ઓલપાડ

કમાર

ક્રમ

જીલ્‍લો

તાલકો

સરનામું

કમાર /

કન્‍યા

૧૯

આણદું

સરકારી કન્યા છાત્રાલય, વલ્લભ નવદ્યાનગર,

કન્‍યા

મ.રામપરા, બાકરોલ રોડ, રમત-ગમત સકુંલ પાસે,

તા.જિ.આણદું

સરકારી કમાર છાત્રાલય,ખભાતું (વષચ૨૦૧૬-૧૭ થી

૨૦

ખભાતું

આદશચનનવાસી શાળા, ખભાતું, પોટચરોડ, રાહધારી માગચ

કમાર

દરીયા દકનારે,મ.પો.ખભાતું, જિ.આણદનાું મકાનમાું

આણદું

કાયરતચ છે.)

૨૧

આણદું

સરકારી કમાર છાત્રાલય, િોળ, બાકરોલ-વડતાલ રોડ,

કમાર

િોળ નહરે પાસે,િોળ જી.આણદું

૨૨

આણદું

સરકારી કમાર છાત્રાલય, કરમસદ (સરકારી કમાર

કમાર

છાત્રાલય,  બાકરોલ-વડતાલ રોડ, નહરે

પાસે, જી.આણદનાું મકાનમાું

૧૦

દેવભૂનમ

૨૩

ખભાલળયાું

સરકારી કમાર છાત્રાલય, ખભાલળયાું, શઠશ્રીે પદમજી

કમાર

દ્વારકા

મનજી હોસ્ટેલ લબલ્ડીંગ, મ.ખભાલળયાું,જિ.દેવભૂનમ િારકા

૨૪

ગાધીધામું

સરકારી કમાર છાત્રાલય, ગાધીધામું, મ.આંતરજાળ

કમાર

ઠે.રાિનગર, તા.ગાધીધામું, જિ.કચ્છ

૧૧

કચ્‍છ

૨૫

ભૂિ

સરકારી કમાર છાત્રાલય, ભૂિ, રઘવશીુંચોકડી પાસે,

કમાર

સ્વાનમનારાયણ વાડીની બાજમા,ુંભૂિ

૨૬

વલસાડ

મોરારજીભાઇ દેસાઇ કમાર છાત્રાલય, ભાગડાવાડા,

કમાર

હળપતી વાસની બાજમા,ુંકોસબાુંરોડ, જિ.વલસાડ

૧૨

વલસાડ

૨૭

વલસાડ

સરકારી કન્યા છાત્રાલય, વલસાડ, શ્રી કરશનભાઈ

કન્‍યા

રણછોડજી ટુંડલે, કોસબાું, ગીતાિલીું સ્ટ્રીટ, પારઘી

ફળીયા, તપારે, જિ.વલસાડ

૨૮

જનાગઢ

સરકારી કન્યા છાત્રાલય, જનાગઢ, આદશચનનવાસી

કન્‍યા

શાળાના મકાનની બાજૂમા,ુંલબલખા રોડ,

કમચારીનગરની પાછળ, જિ.જૂનાગઢ

૧૩

જનાગઢ

૨૯

જનાગઢ

સરકારી કમાર છાત્રાલય, જનાગઢ, આદશચનનવાસી

કમાર

શાળાના મકાનની બાજૂમા,ુંલબલખા રોડ,

કમચારીનગરની પાછળ, જિ.જૂનાગઢ

૩૦

પોરબદરું

કસ્‍તરબા ગાધીુંકન્‍યા છાત્રાલય, પોરબદરું, આદશચ

કન્‍યા

નનવાસી શાળા(કમાર)ની બાજમા,ુંસાદદપનીું ગરકળ

પાસે,પોરબદરું

૧૪

પોરબદરું

ક્રમ

જીલ્‍લો

તાલકો

સરનામું

કમાર /

કન્‍યા

૧૪

પોરબદરું

૩૧

પોરબદરું

મહાત્મા ગાધીુંકમાર છાત્રાલય, પોરબદરું, સરકારી

કમાર

પોલલટેકનીક પાછળ વ્રિ ભવનની સામે,સતશ્રીું

નત્રકમાચાયચમાગચ,પોરબદરું

૧૫

દાહોદ

૩૨

દાહોદ

સરકારી કમાર છાત્રાલય, (નવ.જા.), દાહોદ, ગ્રામ નવકાસ

કમાર

એિસીુંકચેરીની સામેઝાલોદ રોડ, દાહોદ.

૧૬

ખેડા

૩૩

નડીયાદ

સરકારી કમાર છાત્રાલય, નડીયાદ, મહમદાવાદે રોડ,

કમાર

મ.કમળા, તા.નડીયાદ

૧૭

અરવલ્‍લી

૩૪

મોડાસા

સરકારી કમાર છાત્રાલય, મોડાસા, મ.સાગવ,

કમાર

તા.મોડાસા, જિ.અરવલ્‍લી

૩૫

પાટણ

અણહીલ ભરવાડ સરકારી કમાર છાત્રાલય, (નવ.જા.),

કમાર

યનનિવસીટી કેમ્પ‍પસમાું,તા.જિ.પાટણ

૧૮

પાટણ

૩૬

રાધનપર

સરકારી કમાર છાત્રાલય, રાધનપર, મસાલી રોડ,

કમાર

મદારી વસાહત સામે,તા.રાધનપર, જિ.પાટણ

૧૯

બનાસકાઠાું

૩૭

પાલનપર

સરકારી કમાર છાત્રાલય (નવ.જા.), પાલનપર, સદરપર

કમાર

ચોકડી, અંબાજી હાઇવે,તા.પાલનપર

૩૮

મહસાણાે

સરકારી કમાર છાત્રાલય, મહસાણાે, આર.ટી.ઓની

કમાર

પાછળ, સરદાર ડરીે પાસે,મહસાણાે-અમદાવાદ હાઈવે,

તા.જિ.મહસાણાે

૨૦

મહસાણાે

૩૯

મહસાણાે

સરકારી કન્યા છાત્રાલય, મહસાણાે, આર.ટી.ઓની

કન્‍યા

પાછળ, સરદાર ડરીે પાસે,મહસાણાે અમદાવાદ હાઈવે,

તા.જિ.મહસાણાે

૪૦

નવસનગર

સરકારી કમાર છાત્રાલય, નવસનગર, કમાણા રોડ,

કમાર

તા.નવસનગર

૪૧

ઇડર

સરકારી કમાર છાત્રાલય, ઈડર, પી.ટી.સી. કોલેિ સામે,

કમાર

લાલોડા રોડ, ઈડર, જિ.સાબરકાઠાું

૪૨

દહિંમતનગર

સરકારી કમાર છાત્રાલય, દહિંમતનગર, મ.હાસલપુંર,

કમાર

૨૧

સાબરકાઠાું

દહિંમતનગર-ઇડર બાયપાસ રોડ, તા.દહિંમતનગર

૪૩

દહિંમતનગર

સરકારી કન્યા છાત્રાલય, દહિંમતનગર, મ.હાસલપુંર,

કન્‍યા

ઇડર-દહિંમતનગર બાયપાસ રોડની સામે,તા.દહિંમતનગર

ક્રમ

જીલ્‍લો

તાલકો

સરનામું

કમાર /

કન્‍યા

૪૪

વઢવાણ

સરકારી કમાર છાત્રાલય, વઢવાણ, ખમીસણા રોડ,

કમાર

મ.ખમીસણા, તા.વઢવાણ

૨૨

સરેન્‍િનગર

૪૫

વઢવાણ

સરકારી કન્યા છાત્રાલય, વઢવાણ, ખમીસણા રોડ,

કન્‍યા

મ.ખમીસણા, તા.વઢવાણ

૨૩

વડોદરા

૪૬

વડોદરા

સરકારી કમાર છાત્રાલય, વડોદરા, તરસાલી,

કમાર

જિ.વડોદરા

૨૪

મોરબી

૪૭

મોરબી

સરકારી કમાર છાત્રાલય, મોરબી, વરૂડી માતાના મદદરું

કમાર

પાછળ, રફાળેશ્વર, જિ.મોરબી

૨૫

બોટાદ

૪૮

બોટાદ

સરકારી કમાર છાત્રાલય, બોટાદ, ઠે.૧૯, િનતા

કમાર

નગર સોસાયટી ન.ું૨,પાળીયાદ રોડ, બોટાદ

OBC HOSTEL GUJARAT ADMISSION

ધોરણ.૧૧-૧૨ ના સરકારી છાત્રાલયોની યાદી

ક્રમ

જીલ્‍લો

તાલકો

સરનામું

કમાર / કન્‍યા

અમદાવાદ

અમદાવાદ

સરકારી કમાર છાત્રાલય (ધો.૧૧-૧૨), અમદાવાદ,

કમાર

મહશ્વરીે નગર, તક્ષશીલા રોડ, ઓઢવ, જિ.અમદાવાદ

ગાધીનગરું

ગાધીનગરું

સરકારી કમાર છાત્રાલય (ધો.૧૧-૧૨), સકટરે-૩૦,

કમાર

બ્લોક ન.ું૧૦/૩, ૧૭/૫, ૧૭/૬, ૧૮/૩, ૧૮/૪, ૧૯/૩,

૧૯/૫, ૧૯/૬ ‘‘ચ’’ ટાઇપ, ગાધીનગરું, સરકારી કવાટસસ

જામનગર

જામનગર

સરકારી કમાર છાત્રાલય (ધો.૧૧-૧૨), જામનગર,

કમાર

સાધના કોલોની સામે,રણજીત સાગર રોડ, જામનગર

ભાવનગર

ભાવનગર

સરકારી કમાર છાત્રાલય (ધો.૧૧-૧૨), ભાવનગર,

કમાર

સરેશકમાર બચભાઇ ધાધલ્યાનુંુંમકાન, પ્લોટ

ન.ું૨૫૫૬/સી- તળાજા, રામ મત્રુંમદીરું સામે,કે.કે.

પ્લાઝા, બબલ્ડીંગ પાછળ, ભાવનગર

રાજકોટ

રાજકોટ

સરકારી કમાર છાત્રાલય (ધો.૧૧-૧૨), રાિકોટ,

કમાર

સરકારી કમાર છાત્રાલય (કોલેિકક્ષા), રાજકોટ ના

મકાનમાુંસ્થળફેર કરેલ છે.

પાટણ

પાટણ

સરકારી કન્યા છાત્રાલય (ધો.૧૧-૧૨ તથા ડીપ્લોમા

કન્યા

કક્ષા), પાટણ, શ્રી પાટણવાડા વણકર સમાિ ભવન,

દૂધ શીત કેન્રની બાજમા,ુંહાસાપુંર, તા.જિ.પાટણ

OBC HOSTEL GUJARAT ADMISSION

કોલેજ કક્ષાના સરકારી છાત્રાલયોની યાદી

ક્રમ

જીલ્‍લો

તાલકો

સરનામું

કમાર / કન્‍યા

અમદાવાદ

અમદાવાદ

સરકારી કમાર છાત્રાલય (કોલેજ કક્ષા), અમદાવાદ,

કમાર

મહશ્વરીે નગર, તક્ષશીલા રોડ, ઓઢવ, જજ.અમદાવાદ

ગાધીનગરું

ગાધીનગરું

સરકારી કમાર છાત્રાલય (કોલેજ કક્ષા), સકટરે-૧૩/એ,

કમાર

બ્લોક ન.ું૫,૧૧,૧૪,૨૯૮ ‘‘ચ-૧’’ ટાઇપ, ગાધીનગરું,

સરકારી કવાટસસ

જામનગર

જામનગર

સરકારી કમાર છાત્રાલય (કોલેજ કક્ષા), જામનગર,

કમાર

સાધના કોલોની સામે,રણજીત સાગર રોડ, જામનગર

ભાવનગર

ભાવનગર

સરકારી કમાર છાત્રાલય (કોલેજ કક્ષા) ભાવનગર,

કમાર

જૂના બદરું રોડ, વૈશાલી એન્ટરપ્રાઇઝના મકાનમાું,

ભાવનગર

રાજકોટ

રાજકોટ

સરકારી કમાર છાત્રાલય (કોલેજકક્ષા), રાજકોટ, ૧૫૦

કમાર

ફુટ રીંગ રોડ, રામદેવપીર ચોકડી, રાણીમાુંરૂડીમાું

ચોક, રાધશ્યામે ગૌશાળાની બાજમાુંરૈયાધાર, રાજકોટ

પાટણ

પાટણ

સતી જસમા ઓડણ કન્યા છાત્રાલય, (કોલેજ કક્ષા),

કન્યા

યર્નિવસીટી કેમ્પસમાું,તા.જજ.પાટણ

Hostel Official Website 

Click Here

Apply Link

Click Here

Samars Hostel Information

Click Here

Goverment Hostel Information

Click Here

SC Hostel Information

Click Here

ST Hostel Information

Click Here

OBC Hostel Information

Click Here

Website Homepage

Click Here

Leave a Comment