SAMRAS HOSTEL ANAND

SAMRAS HOSTEL ANAND:-ગુજરાત સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ સપ્ટેમ્બર 2016માં “ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી”ની સ્થાપના કરી છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે રહેઠાણની સુવિધા પૂરી પાડવા માટે છ મોટા શહેરોમાં મેગા સમરસ છાત્રાલયોનું નિર્માણ કર્યું છે

હાલમાં 10 જીલ્લા (અમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ, હિંમતનગર, જામનગર, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા) માં 13,000 વિદ્યાર્થીઓની કુલ ક્ષમતા ધરાવતી છોકરાઓ અને છોકરીઓ માટે 20 છાત્રાલયો આવેલી છે.

SAMRAS HOSTEL ANAND

Samras Hostel Admission Gujarat

Hostel Name-Anand

  • Boys Hostel-Gujarat Samras Chhtralay Society Anand Boys Hostel

  • Girls Hostel-Gujarat Samras Chhtralay Society Anand Girls Hostel

 

Samras Hostel Anand Admission

Hostel Address-Sardar Patel University Campus, Anand

 

Samras Hostel Anand Hostel Capacity

Capacity

SC(15%)

ST(30%)

SEBC(45%)

EBC(10%)

250

37

76

111

26

 

Samras Hostel District List

 

Samras Hostel Anand Merit List

ADMISSION COURSE CATEGORY

Group

Course

1

MBBS, AYUSH, ENGINEERING, PHARMACY, AFTER12 DIPLOMA PHARMACY&ENGINEERING, AYURVEDIC, NID, NIFT, DENTAL, HOMEOPATHY, SIMILAR UG COURSES

2

PG COURSE-AFTER MBBS/AYUSH/ENGINEERING, M.PHARM, M.A, M.COM, M.SC, M.SC, M.B.A, M.S.W, M.C.A, BED, MED, M.PHIL, L.L.B, PH.D, AND OTHER SIMILAR COURSES

3

UG COURSES-SCIENCE, ARTS, COMMERCE, BSC.NURSING, P.T.C, B.B.A,

 

Samars Hostel Anand Eligibility

Hostel Admission Criteria

લાયકાત-તમામ અભ્‍યાસક્રમોમાં છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે છેલ્‍લી વાર્ષિક પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ (કુલ ગુણમાંથી મેળવેલ ગુણ) મેળવેલા હોવા જોઇએ અને મેરીટના ધોરણે પ્રવેશ આપવામા આવશે

 

When Hostel Gujarat Admission Start?

Tentative June/July/August

રજીસ્ટ્રેશન ની પ્રોસેસ ક્યારે ચાલુ કરવાં આવે છે?

દર વર્ષ ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામ પછી સંભવિત  JUNE/JULY/AUGUST મહિનામાં કરવામાં આવ છે

 

Steps Of Samras Hostel Admission

Step 1

Registration

Step 2

Document Upload

Step 3

Merit List

Step 4

Document Verification

 

What Is The Process Of Samras Hostel Admission?

પ્રવેશ માટેની પ્રોસેસ કઈ રીતે થાય છે?

  • જાહેરાત

  • રજીસ્ટ્રેશન

  • ડોક્યુમેંટન અપલોડ

  • મેરીટ લિસ્ટ

  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

 

Samras Hostel Admission Document List

  • Adhar Card

  • Leaving Certificate

  • Caste Certificate

  • Income Certificate

  • Medical Fitnes Certificate

  • Last Marksheet

  • Moble Number

  • Email ID

  • Photo

  • Character Certificate

  • Divyang Certificate (લાગુ પડે એને)

  • Orphan Certificate (લાગુ પડે એને)

 

How to apply for Samras Hostel Admission 2023?

  • First of all, open the official website – samras.gujarat.gov.in

  • Click on “Chhatralay Online Admission’ link

  • If you are applying for the first time, you will need to register.

  • Click on ‘Register’ button.

  • Enter User Registration Details and click on ‘Register’ button.

  • After successfully registering, login and fill up your form.

 

 

Samras Hostel Important Link

Samras Official Website 

Click Here

Samars Login Page

Click Here

Goverment Hostel Information

Click Here

SC Hostel Information

Click Here

ST Hostel Information

Click Here

OBC Hostel Information

Click Here

Website Homepage

Click Here

Leave a Comment