SC HOSTEL GUJARAT ADMISSION

SC Hostel Gujarat Admission અનુસૂચિત જાતિ માંટેની સરકારી છાત્રાલય:-SC અનુસૂચિત જાતિ ના વિધાર્થી ભાઈબહેનો ધોરણ 11,12,ડિપ્લોમા,ડિગ્રી કોલેજ, સ્નાતક,અનુસ્નાતક વગેરે કોર્સ માટે સરકારી છાત્રાલયોમાં વિના મૂલ્યે રહેવા, જમવાની સુવિધા મફત આપવામાં આવે છે

SC HOSTEL GUJARAT ADMISSION

 

SC Hostel Gujarat Admission

Hostel Name-Samaj Kalyan Hostel

છાત્રાલય નામ:- સરકારી છાત્રાલય (સમાજ કલ્યાણ છાત્રાલય)

 

E Samaj Kalyan Hostel Admission

Hostel Admission Criteria

  • લાયકાત-તમામ અભ્‍યાસક્રમોમાં છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે છેલ્‍લી વાર્ષિક પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ (કુલ ગુણમાંથી મેળવેલ ગુણ) મેળવેલા હોવા જોઇએ અને મેરીટના ધોરણે પ્રવેશ આપવામા આવશે

Gujarat Hostel Admission Last Date

Admission Start:-Tentative June/July/August

રજીસ્ટ્રેશન ની પ્રોસેસ ક્યારે ચાલુ કરવાં આવે છે?

-દર વર્ષ ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામ પછી સંભવિત JUNE/JULY/AUGUST મહિનામાં કરવામાં આવ છે

 

SC Hostel Gujarat Pdf

Admission Step

Step 1

Registration

Step 2

Document Upload

Step 3

Merit List

Step 4

Document Verification

 

SC Hostel Admission Process

  • જાહેરાત

  • રજીસ્ટ્રેશન

  • ડોક્યુમેંટન અપલોડ

  • મેરીટ લિસ્ટ

  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

 

SC Goverment Hostel Rules

નિયમો અને શરતો

  • મુળ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને લાભ મળવાપાત્ર થશે

  • છાત્રાલયમાં ઘોરણ ૧૦ પાસ (ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ/ સી.બી.એસ.ઈ.) અથવા તે પછીનુ ઉચ્ચ શિક્ષણ મેળવતા છાત્રો પ્રવેશ માટે લાયક ગણાશે.

  • કુમાર છાત્રો માટે આવક મર્યાદા વાર્ષિક રૂ. ૨.૫૦ લાખ તથા કન્યા છાત્રો માટે કોઇ આવક મર્યાદા નથી.

  • તમામ અભ્‍યાસક્રમોમાં છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે છેલ્‍લી વાર્ષિક પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ (કુલ ગુણમાંથી મેળવેલ ગુણ) મેળવેલા હોવા જોઇએ અને મેરીટના ધોરણે પ્રવેશ આપવામા આવશે

  • છાત્રાલયના જુના વિદ્યાર્થીઓએ નવા વર્ષે પણ પ્રવેશ મેળવવા ઑનલાઈન અરજી કરવાની રહેશે

  • દરેક વિદ્યાર્થીએ અને વાલીએ પ્રવેશ મેળવતી વખતે નિયત નમુનામાં બાહેધરીપત્રક આપવાનું રહેશે અને તે બાહેધરીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

  • છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.

  • છાત્રાલય જે જિલ્લામાં આવેલ હોય તે જિલ્લાની કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવશે.

  • ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાશે નહીં.

  • છાત્રાલયમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ કચેરી/સરકારશ્રીએ નક્કી કરેલ વખતોવખતના નીતિ નિયમોનુ ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે.

 

SC Samaj Hostel Gujarat

E Samaj Kalyan Hostel Documents

ડોક્યુમેન્‍ટ

  1. પાસપોર્ટ સાઇઝનો ફોટો

  2. વિદ્યાર્થીનું આધાર કાર્ડ

  3. સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો

  4. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)

  5. કુટુંબની વાર્ષિક આવકનો દાખલો

  6. ગત વર્ષે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની નકલ

  7. બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (વિદ્યાર્થીના નામનું)

  8. શાળા / કોલેજ માં પ્રવેશ મળ્યાની પહોંચ અથવા પત્ર

  9. શાળા છોડયા નું પ્રમાણ પત્ર

  10. વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાં હોય તો)

  11. વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા/ત્યક્તાના બાળક હોય તો)

  12. અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)

 

Sarkari Hostel Gujarat

અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટેનું છાત્રાલયનું લિસ્ટ

ક્રમ

Hostel Name

Hostel Address

BOYS/

GIRLS

Narsingh Bhagat Boys Hostel

B/h. Rural Bus Stand, Opp. Petrol Pump, Paldi, Ahmedavad-380007

કુમાર

Government Boys Hostel, Rakhiyal

In House of Saraspur Seva Trust, Opp. Bomby housing, Nr. Patel Mill, Rakhiyal, Ahmedabad- 380023

કુમાર

Government Boys Hostel Ghatalodiya-380061

In House of Sufalam Vidhyalaya, Opp.

Radhaswami Raw House, Chankyapuri, Ghatalodiya, Ahmedabad 380061

કુમાર

Government Boys Hostel, (P.G.) Ghatalodiya

Opp. Radhaswami Raw House, Chankyapuri, Purushotam nagar, Ghatalodiya, Ahmedabad- 380061

કુમાર

Government Girls Hostel,

Sanyas Ashram, Ellisbridge, Ahmedabad- 380006

કન્યા

Government Girls Hostel, Dholka

Shri Shivjinagar Kachhiya Patel Panch Ni Vadi, Gadhemal, Dholka, Ahmedabad-382225

કન્યા

Government Girls Hostel, Viramgam

1, Gurukrupa Society, Becharaji Road., Viramgam, Ahmedabad- 382150

કન્યા

Government Boys Hostel, Dholka

Nr.Gayatri Rice Mil, Bhagalpur Road., Dholka, Ahmedabad-382225

કુમાર

Government Girls Hostel, Gandhinagar

Block No.105, cha-1 Type, Sector-16, Gandhinagar- 382016

કન્યા

૧૦

Dr. Babasaheb Ambedkar Boys Hostel, Gandhinagar

Sector-12, Near Sports Authority, Fatehpura, Gandhinagar-૩૮૨૦૦૭

કુમાર

ક્રમ

Hostel Name

Address

કુમાર/ કન્યા

૧૧

Government Boys Hostel, Nadiad

Preeti Complex, 3rd Floor, Navkar Hospital, Nadiad Dist. Kheda 387001

કન્યા

૧૨

Government Boys Hostel, Nadiad

33, Heer Park Socity, Kishan Samosana khanchama, Nadiad, Dist. Kheda-387001

કુમાર

૧૩

Government Girls Hostel, Sankul-1, Vallabha Vidhyanagar

Hans Bhuvan B/H Raghuvir Chamber, Vallabha Vidhyanagar, Dist. Anand-388120

કન્યા

૧૪

Government Girls Hostel, Vallabha Vidhyanagar sankul-2

Piraji Chambers, Near Alicon Garden, Bakrol Road, Vallabhavidyanagar, Dist.Anand -388120

કન્યા

૧૫

Government Boys Hostel, Sankul-1, Vallabha Vidhyanagar

Government Boys Campus- 1,2 and P.G, Nr.Bakrol Colony, Opposite Sanjivani international School, Bakrol, Dist. Anand- 388315

કુમાર

૧૬

Government Boys Hostel, Sankul-2, Vallabha Vidhyanagar

Government Boys Campus- 1,2 and P.G, Nr.Bakrol Colony, Opposite Sanjivani international School, Bakrol, Dist. Anand- 388315

કુમાર

૧૭

Government Boys Hostel, (P.G.), Vallabha Vidhyanagar

Government Boys Campus- 1,2 and P.G, Nr.Bakrol Colony, Opposite Sanjivani international School, Bakrol, Dist. Anand- 388315

કુમાર

૧૮

Government Boys Hostel, Khambhat

2nd floor, Alankar Guest House, Near Corporation Bank, opp. Railway Station Khambhat, Anand- 388620

કુમાર

૧૯

Government Boys Hostel, Akota

Nr. Ganpati Temple Opp. Akota Police Line, Akota, Vadodara-390020

કુમાર

૨૦

Government Girls Hostel, Karoli Bagh

Near Tulsiwadi Market, Saikrupa Society-2, Behind Karelibagh Water Tank, Vadodara-390006

કન્યા

૨૧

Government Boys Hostel, (Transfer Dabhoi to Godhara)

89, Ashishnagar Society, Behind Rajput Samaj Wadi, Near Government ITI Godhra, Dist.

Panchmahal-389001

કુમાર

૨૨

Government Girls Hostel, godhra

Ashish Nagar socity Jafrabad, Godhra, Panchmahals

કન્યા

૨૩

Government Boys Hostel, Bardoli

Rahulnagar Society, Astan Gam, Bardoli, Dist. Surat- 394601

કુમાર

૨૪

Government Boys Hostel, Mehsana

B/h. R.T.O. Office, Palavasna Chokdi, Ahmedabad High-way, Dist. Mehsana-384002

કુમાર

૨૫

Government Girls Hostel, Mehsana

Government Girls Hostel, B/h. R.T.O. Office, Ahmedabad High-way, Mehsana-384002

કન્યા

૨૬

Government Boys Hostel, Kadi

Gajjar Chamber, opp.Taluka Panchaayat, Detroj Road, Kadi, Mehsana-382715

કુમાર

૨૭

Government Girls Hostel, Visnagar

Second floor of Prakash bal mandir, Kamanachokdi Visnagar,Mehsana-384315

કન્યા

૨૮

Government Boys Hostel, Patan

In Gurukul High School compound Hansapur Tran rasta, Unza Road,Patan- 384265

કુમાર

૨૯

Government Girls Hostel, Patan

Jalchok, Lemdano Madh, Opposite Abedkar Bhavan, Umiyanagar, Patan-384265

કન્યા

SC Hostel Gujarat List

ક્રમ

Hostel Name

Address

કુમાર/ કન્યા

૩૦

Government Boys Hostel, Palanpur

Nr. R.T.O Office, Palanpur- Ambaji Road, Palanpur, Banashkatha-385001

કુમાર

૩૧

Government Boys Hostel, Vadgam

Nr. R.T.O Office, Palanpur- Ambaji Road, Palanpur, Banashkatha-385001

કુમાર

૩૨

Government Girls Hostel, Palanpur

V.K. Mehta Sarvodaya Girl Hostel, Gobri Rd., Palanpur, Dist. Banaskantha (Dist. Level)- 385001

કન્યા

૩૩

Government Girls Hostel, Tharad

Behind Adarsh Nivashi school, Mitha-bhabhar

Road, Tharad-385565

કન્યા

૩૪

Government Boys Hostel,

Himatnagar

Moti pura, R.T.O Bay-pass

Rd.,B/h New Jilla Panchayat, Himatnagar, Dist. Sabarkantha-383001

કુમાર

૩૫

Government Boys Hostel, Idar

Ram tekri, Vijaynagar, Socity,Idar, Dist.

Sabarkantha-383430

કુમાર

૩૬

Dr. B.R. Ambedkar Boys Hostel, Khamisana- Vadhvan

Kalpana Niwas Near Old Nari Kendra, Alkapuri Chowk, Surendranagar- 363001

કુમાર

૩૭

Dr. B.R. Ambedkar Girls Hostel, Vadhvan

Hanshprit, 3, Shakti Society, Dalmil, Dist. Surendranagar

કન્યા

૩૮

Government Boys Hostel, Limdi

Sadgurukrupa, Shiv Ashisha Society, B/h Bus Stand, Limdi, Dist.

Surendranagar-363421

કુમાર

૩૯

Mahatma Gandhi Boys Hostel, Rajkot

Nr. Nyari Filter Plant,Opp. Rani Tower, Kalavad Rd., Rajkot-360005

કુમાર

Hostel List

ક્રમ

Hostel Name

Address

કુમાર/ કન્યા

૪૦

Government Boys Hostel, Rajkot

M.G.Campus,Nr. Nyari Filter Plant,Opp. Rani Tower, Kalavad Rd., Rajkot-360005

કુમાર

૪૧

Government Boys Hostel (P.G.) Rajkot

M.G.Campus,Nr. Nyari Filter Plant,Opp. Rani Tower, Kalavad Rd., Rajkot-360005

કુમાર

૪૨

Dr. B.R. Ambedkar Girls Hostel, Rajkot

Kalavad Rd., Opp. Kosmo Mex Cinema, Rajkot- 360005

કન્યા

૪૩

Government Girls Hostel karanpara

“vinod” Karanpara-2, Rajkot-360001

કન્યા

૪૪

Government Boys Hostel, Gondal

Madhuram’19,Station Plot, Nr.railway station Gondal, Dist. Rajkot-360311

કુમાર

૪૫

Government Girls Hostel, Jetpur

Station Chowk, Nr. Kamribai High School, Tal.Jetpur, Dist. Rajkot 360370

કન્યા

૪૬

Government Boys Hostel, Jamnagar

M.P.Shah Education Complex, Opp. Sadhana Colony, Ranjit Sagar Rd. Jamnagar-361005

કુમાર

૪૭

Government Girls Hostel, Jamnagar

M.P.Shah Education Complex, Opp. Sadhana Colony, Ranjit Sagar Rd. Jamnagar-361005

કન્યા

૪૮

Government Boys Hostel, Bhavnagar

Victoria Park, Himalaya Mall and Nr.Iskon petrol pump, Bhavnagar -384003

કુમાર

SC Hostel Gujarat Admission

ક્રમ

Hostel Name

Address

કુમાર/ કન્યા

૪૯

Government Boys Hostel (PG.), Bhavnagar

Sardar Patel Society, Nr. Jewellers Circle, Plot No.2, Bhavnagar-364002

કુમાર

૫૦

Government Girls Hostel, Bhavnagar

D.R.Makwanan Smruti Trust, 11139-A, Meghani Circle, Rubber factory Road,Bhavnagar-364001

કન્યા

૫૧

Government Boys Hostel, Gariyadhar

Near Water Tank, Rupavati Rd., Gariyadhar, Bhavnagar-364505

કુમાર

૫૨

Government Girls Hostel, Mahuva

Megh Dhanushya Appartment, Block No.301 to 305, Bandar Rd., Mahuva, Dist.Bhavnagar364290

કન્યા

૫૩

Dr. B.R.Ambedkar Boys Hostel, Junagadh

Nr. Kevadavadi Railway Station, Junagadh-362001

કુમાર

૫૪

Government Girls Hostel, Junagadh

Shashi Kunj Rd., Opp.Karmyog Appartment, B/h Sardar Garden, Junagadh362001

કન્યા

૫૫

Government Boys Hostel, Keshod

Akshaygadh Road, Near NP College, Keshod Junagadh-362220

કુમાર

૫૬

Government Boys Hostel, Ajameri Park

Ajameri park, B/H.Sardarbag, junagadh- 362001

કુમાર

૫૭

Dr.B.R.Ambedkar Boys Hostel, Amreli

Savarkundla By pass road, Nr. Railway Crossing, Amreli-365601

કુમાર

૫૮

Government Girls Hostel, Amreli

k.k Parekh Technical Institute, Lathi Road Amreli-365601

કન્યા

ક્રમ

Hostel Name

Address

કુમાર/ કન્યા

૫૯

Government Girls Hostel, Savarkundla

“Kamalam” adi sheri, Pareva chock, Saletex office Near by-Savarkundla Amreli-364515

કન્યા

૬૦

Government Girls Hostel, Bagasara

Meghaninagar, Nr.Marutinagar-Bagasara, Amreli-365440

કન્યા

૬૧

Government Girls Hostel, Bhuj

Nr. Ghanshyam

Nagarghasvadi, Bhuj, Dist. Kutch-370001

કન્યા

૬૨

Government Boys Hostel, Adipur

Ward No. 3A, Plot No. 24, Adipur, Ta. Gandhidham, Kutch-370205

કુમાર

૬૩

Government Boys Hostel, Bhuj

B/h. Ganeshnagar Commerce College, Nr. Hill Garden, Bhuj, Dist. Kutch-370001

કુમાર

૬૪

Government Boys Hostel, Opp. Naliya

Opp. Taluka Panchayat Office, Station Rd., Naliya, Tal.Abasada, Dist. Kutch-

૩૭૦૬૫૫

કુમાર

૬૫

Government Boys Hostel, Mundra-

Juna Bandar Rd., Tal.Mundra, Dist. Kutch-

370421

કુમાર

૬૬

Government Boys Hostel, Nakhatrana-370615

Opp. Sheth K.V. Highschool, Mata Madh Rd. Highway, Nakhatrana, Dist. Kutch

કુમાર

૬૭

Government Boys Hostel, Mandavi

Opp.Mandvi Mamlatdar office, Maska, Ta. Mandvi, Dist. Kutch 370465

કુમાર

૬૮

Government Girls Hostel, Porbandar

Aadharsh nivasi shala(kanya), Nr. Sandipani Ashram, Airport Rd., Porbandar-360575

કન્યા

૬૯

Government Boys Hostel, Porbandar

Shree Vankar gyati samaj, Nr.Shri Ram Petrol Pump, areodram road, Porbandar- 360575

કુમાર

ક્રમ

Hostel Name

Address

કુમાર/ કન્યા

૭૦

Government Girls Hostel, Lunavada

Sundar Hall Library, Lunavada-389230

કન્યા

૭૧

Government Girls Hostel,Lunavada

M.P Hall Hatdiya Darwaja, Lunavada-389230

કુમાર

૭૨

Dr.B.R.Ambedkar Boys Hostel, Morbi

Shobheshvar Rd., National Highway, Nr. Vikas Vidhyalaya, Morbi-363641

કુમાર

૭૩

Government Girls Hostel, Modasa

Riddhi Siddhi Complex, Ganpati Mandir Rd., Deep Vistar, Modasa, Dist.

Aravalli-383315

કન્યા

૭૪

Government Boys Hostel, Modasa

Block Fectory sayara, Modasa-383315

કુમાર

૭૫

Government Boys Hostel, Bayad

Gabat Road, Nr. I.T.I, Bayad, Aravalli-353325

કુમાર

૭૬

Government Girls Hostel, Dahod

Raghav Hostel, Godi Rd., Dist. Dahod

કન્યા

૭૭

Government Boys Hostel, Botad

53/Anand Dham Residency, Opp. Navakar Heights, Dist. Botad- 364710

કુમાર

૭૮

Government Girls Hostel, Botad

53/Anand Dham Residency, Opp. Navakar Heights, Dist. Botad- 364710

કન્યા

૭૯

Government Girls Hostel, Veraval

Harisiddhi society, Nr. Fatak, Veraval-362265

કન્યા

૮૦

Government Boys Hostel, Veraval

Jivish kanubhai chovatiya nu makan, ashtha dham, hudko society Veraval- 362265

કુમાર

 

 

Important Link

Hostel Official Website 

Click Here

Apply Link

Click Here

Samars Hostel Information

Click Here

Goverment Hostel Information

Click Here

SC Hostel Information

Click Here

ST Hostel Information

Click Here

OBC Hostel Information

Click Here

Website Homepage

Click Here

Leave a Comment