ST Hostel Admission Gujarat:-અનુસૂચિત જનજાતિ માટેની સરકારી છાત્રાલય ST (અનુસૂચિત જનજાતિ) ના વિધાર્થી ભાઈબહેનો ધોરણ 11,12,ડિપ્લોમા,ડિગ્રી કોલેજ, સ્નાતક,અનુસ્નાતક વગેરે કોર્સ માટે સરકારી છાત્રાલયોમાં વિના મૂલ્યે રહેવા, જમવાની સુવિધા મફત આપવામાં આવે છે
ST Hostel Admission Gujarat
Hostel Name-Samaj Kalyan (Sarkari) Hostel
છાત્રાલય નામ:- સરકારી છાત્રાલય (સમાજ કલ્યાણ છાત્રાલય)
ST Hostel Admission Gujarat Eligibility?
Gujarat Hostel Admission Criteria:
લાયકાત-તમામ અભ્યાસક્રમોમાં છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ (કુલ ગુણમાંથી મેળવેલ ગુણ) મેળવેલા હોવા જોઇએ અને મેરીટના ધોરણે પ્રવેશ આપવામા આવશે
Gujarat ST Hostel Admission Start Date?
ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ કરવાં આવે છે?
Tentative June/July/August
દર વર્ષ ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામ પછી સંભવિત JUNE/JULY/AUGUST મહિનામાં કરવામાં આવ છે
ST Hostel Admission Gujarat
Admission Step
Step 1 |
Registration |
Step 2 |
Document Upload |
Step 3 |
Merit List |
Step 4 |
Document Verification |
E Samaj Kalyan Hostel Gujarat 2023
પ્રવેશ માટેની પ્રોસેસ કઈ રીતે થાય છે?
-
જાહેરાત
-
રજીસ્ટ્રેશન
-
ડોક્યુમેંટન અપલોડ
-
મેરીટ લિસ્ટ
-
ડોક્યુમેન્ટ વેરિફિકેશન
ST Hostel Admission Gujarat
યોજનાનો હેતુ
-
ST (અનુસૂચિત જનજાતિ) ના વિધાર્થી ભાઈબહેનો ધોરણ 11,12,ડિપ્લોમા,ડિગ્રી કોલેજ, સ્નાતક,અનુસ્નાતક વગેરે કોર્સ માટે સરકારી છાત્રાલયોમાં વિના મૂલ્યે રહેવા, જમવાની સુવિધા મફત આપવામાં આવે છે
-
નિયમો અને શરતો
-
પ્રવેશની અરજી કરનાર ફ્રેશ (નવા) વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં 5૦% કે તેથી વધુ ગુણ તથા રીન્યુઅલ (જુના) વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં 5૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇશે
-
કુમાર તથા કન્યા છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.૨.૫૦ લાખ છે. કન્યા છાત્રો માટે આવકનો કોઈ માપદંડ નથી
-
પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થી મુળ ગુજરાતનો વતની હોવો જોઇએ
-
છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં.
-
છાત્રાલય જે જિલ્લામાં જે સ્થળે આવેલ હોય તે વિસ્તારની કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવશે.
-
ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાશે નહીં.
-
છાત્રાલયની માન્ય સંખ્યા તથા છાત્રાલયના મકાનની ક્ષમતા ધ્યાને રાખી પ્રથમ રીન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર ફ્રેશ વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
-
પ્રવેશ મેળવવા અરજી કરનાર વિદ્યાર્થી/વિદ્યાર્થીનીની ઉંમર અરજીના વર્ષના જુલાઈ માસની પ્રથમ તારીખના રોજ ૨૫ વર્ષથી વધુ હોવી જોઈએ નહી.
Gujarat Hostel Admission Important Documents
-
પાસપોર્ટ સાઇઝનો ફોટો
-
વિદ્યાર્થીનું આધાર કાર્ડ
-
સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો
-
રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
-
કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
-
જુના વિદ્યાર્થીએ ગત વર્ષનું વાર્ષિક પરીણામની નકલ યુનિવર્સીટીમાંથી મળવામાં ન હોય તો ગત વર્ષના છેલ્લા સેમેસ્ટરની નકલ અપલોડ કરવાની રહેશે અને તેમાં દર્શાવેલ ગુણની ટકાવારી અરજીમાં દર્શાવવી. વાર્ષિક પરિણામની નકલ મળ્યેથી તુરત જ છાત્રાલયમાં મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રીને રજુ કરવાની રહેશે અને તેમાં નિયત ગુણની ટકાવારી મેળવેલ હશે તો જ છાત્રાલયમાં ફાઇનલ પ્રવેશ આપવામાં આવશે
-
ફ્રેશ વિદ્યાર્થીએ ધો.૧૧/૧૨માં પ્રવેશ મેળવવા ધો.૧૦ નું, ડીપ્લોમાં પાસ કરી ડીગ્રીમાં પ્રવેશ મેળવવા ડીપ્લોમાંનું, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ધો.૧૨ નું તેમજ અનુસ્નાતકના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા સ્નાતક અભ્યાસક્રમનું પરીણામ અપલોડ કરવાનું રહેશે
-
વિદ્યાર્થીના બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ
-
શાળા / કોલેજ માં પ્રવેશ મળ્યાની પહોંચ અથવા પત્ર
-
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
-
વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાંક હોય તો)
-
વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા / ત્યક્તાના બાળક હોય તો)
-
અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)
ST Hostel Gujarat Full List-Click Here
Important Link
Hostel Official Website |
Click Here |
Apply Link |
Click Here |
Samars Hostel Information |
Click Here |
Goverment Hostel Information |
Click Here |
SC Hostel Information |
Click Here |
ST Hostel Information |
Click Here |
OBC Hostel Information |
Click Here |
Website Homepage |
Click Here |