અનુસૂચિત જનજાતિ ST માટે ભોજન સહાય,ST Food Bill Scholarship

અનુસૂચિત જનજાતિ ST માટે ભોજન સહાય,ST Food Bill Scholarship:- ગુજરાત સરકાર તરફથી જે વિધાર્થીઓ આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને પોતાના જિલ્લાની બહાર અભ્યાસ કરતા હોય  એને ભોજન સહાય  આપવામાં આવ છે સરકાર તરફથી સ્કૂલ,કોલેજમાં અભ્યાસ કરતા તથા રિસર્ચ કરતા હોય એ અનુસૂચિત જનજાતિ ST માટેની શિષ્યવૃત્તિઓ તમામ વિધાર્થીઓને  લાયકાત ધરાવતા હોય તો ભોજન સહાય દર વર્ષે આપવામાં આવે છે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપમાં પ્રેમટ્રીક,પોસ્ટ મેટ્રિક વગેરે ઘણી બધી શિષ્યવુર્તિ સામેલ છે આ બ્લોગમાં આપણે ભોજન સહાયની વિગતવાર માહિતી જેવી કે લાયકાત,સહાયની રકમ,આવક મર્યાદા ,અરજી ની પ્રક્રિયા વગેરે સંપૂર્ણ માહિતી તમને અહીંયા મળશે.

અનુસૂચિત જનજાતિ ST માટે ભોજન સહાય,ST Food Bill Scholarship

 

અનુસૂચિત જનજાતિ ST માટે ભોજન સહાય

ST Food Bill Scholarship

આ બ્લોગમાં આપણે ફક્ત અનુસૂચિત જનજાતિ ST ની ભોજન સહાય વિશે માહિતી લઈશું

દર વર્ષે ભોજન સહાય માટે જાહેરાત બહાર પાડવામાં આવે છે તમે જે યોજના કે શિષ્યવૃતિ માં લાયકાત ધરાવતા હોય એમાં અરજી કરી શકો છો.

 

ST Food Bill Scholarship Gujarat,Online Registration & Renew Form, Eligibility,Last Date,Status

ગુજરાત માં ઘણી બધી યોજનો/શિષ્યવૃત્તિઓમાંથી તમે  જેમાં લાયકાત ધરાવતા હોય એમાં ફૉર્મ ભરી શકો છો. અનુસૂચિત જાતિ SC માટે ની ભોજન સહાયની માહિતી નીચે આપેલી છે

 

અનુસૂચિત જનજાતિ ST ભોજન સહાય

Food Bill Assistant For ST Category

 યોજનાનું નામ

Food Bill Scheme

 લાભ લેનાર

અનુસૂચિત જનજાતિ ST વિધાર્થીઓ

 ઉદ્દેશ્ય

પોતાના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિધાર્થીઓને આર્થિક સહાય પુરી પાડવા

Website

www.digital.gujarat.gov.in

રાજ્ય

ગુજરાત

 અરજી માધ્યમ

ઓનલાઇન

સમરસ છાત્રાલય-સરકારી છાત્રાલય માટેની સંપૂર્ણ માહિતી માટે

અહીં ક્લિક કરો
શિષ્યવૃતિ,ફૂડબિલ,તમામ યોજનાની વગેરે ની સંપૂર્ણ માહિતી માટે

અહીં ક્લિક કરો

Digital Gujarat Scholarship Portal

ST Food Bill Schemes

Scholarship Name

Benefit

MYSY Scholarship

12000

 Food Bill Assistance to ST Students (VKY-7)

12000

 Important Note:- જો તમે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, કે Digital Gujarat Scholarship  કોઈ પણ એક જ સહાય કે શિષ્યવૃતિ મળવાપત્ર છે

 

Digital Gujarat Food Bill Scheme

  • યોજનાનું નામ-ફૂડ બિલ (ભોજન બીલ) સહાય

  • અનુસૂચિત જનજાતિ ST આવતા વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના કોર્સમાં  પ્રવેશ મેળવતા  અને પોતાના તાલુકામાં અભ્યાસ માટે પ્રવેશ ના મળે અને પરિવારથી દુર હોય અનેપોતાના તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ GIA  સિવાયના હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ મહિના માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ફૂડબિલ સહાય મળવાપાત્ર થશે.

  • Important Note:- જો તમે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, કે અન્ય કોઈ પણ શિષ્યવૃતિનો લાભ લેતા  હોય તો કોઈ પણ એક જ સહાય કે શિષ્યવૃતિ મળવાપત્ર છે

 

અનુસૂચિત જનજાતિ માટે ની લાયકાત

Digital Gujarat Food Bill Scheme Eligibility Criteria

  • અનુસૂચિત જનજાતિ ST વર્ગમાં આવતો હોવો જોઈએ

  • સંસ્થા સંલગ્ન છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતો હોવો જોઈએ

  • આવક મર્યાદા: કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.4.50 લાખ કે તેથી ઓછી રહેશે.

 

Digital Gujarat Food Bill Fresh & Renewal Scholarship

Fresh Application

જે વર્ષ તમે પ્રવેશ મેળવ્યો હોય એ વર્ષ અરજી કરી કરશો એને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશે

Renew Application

એકવાર આ યોજનાનો લાભ લીધા પછી બીજા વર્ષ માં લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એમ એની થોડીક શરતો છે એ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ

 

Digital Gujarat Scholarship Required Documents

અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો 

  • આધાર કાર્ડ

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)

  • છાત્રાલય પ્રમાણપત્ર

  • DOB પ્રમાણપત્ર

  • અરજદાર બિનઅનામત વર્ગ જાતિ પ્રમાણપત્ર

  • શૈક્ષણિક પ્રમાણપત્રો (છેલ્લી તમામ માર્કશીટ)

  • કોર્સ અથવા કોલેજ ફીની રસીદ

  • બેંક ખાતાની વિગતો

  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર

  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

  • ઈમેલ આઈડી સરનામું

  • સક્રિય મોબાઇલ નંબર

  • હોસ્ટેલ પ્રમાણપત્ર

  • પિતાનું મરણ પ્રમાણ પત્ર (લાગુ પડે એને)


How To Apply For Digital Gujarat Food Bill Scheme In Gujarat?

Digital Gujarat Scholarship Portal

  • ડિજિટલ ગુજરાતની વેબસાઇટની મુલાકાત લો.

  • “લોગિન” બટન પર ક્લિક કરો.

  • નવા નોંધણી વિધાર્થી કે નાગરિક Click for New Registration (Citizen) પર ક્લિક કરી શકે જેનું પહેલેથી રજીસ્ટ્રેશન થયેલું છે તેતે તેમના ઈમેલ આઈડી, આધાર નંબર અથવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને લૉગ ઇન કરી શકે છે.

  • નવા વપરાશકર્તાઓએ તેમની વિગતો દાખલ કરવી પડશે અને માહિતી Save કરવી પડશે.

  • માહિતી Save થયા પછી પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.

  • રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે OTP દાખલ કરો.

  • OTP સબમિટ કર્યા પછી પ્રોફાઈલ અપડેટ કરવા માટેના પેજ ,માં મોકલવામાં આવશે

  • ત્યાં તમારે તમામ ફરજિયાત માહિતી દાખલ કરવી પડશે.

  • પછી, ફોટોગ્રાફ અપલોડ કરી શકે છે અને ‘અપડેટ’ પર ક્લિક કરી શકે છે.

  • રજિસ્ટર્ડ એકાઉન્ટમાં લૉગિન કરો અને ડેશબોર્ડ ઍક્સેસ કરો.

  • ફિલ્ટર સેવા વિભાગમાં “સ્કોલરશીપ” પસંદ કરો.

  • તમામ શિષ્યવૃત્તિઓની વિગતવાર સૂચિ સામે આવશે.

  • જે શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માંગે છે તે પસંદ કરો.

  • એપ્લિકેશન ભાષા પસંદ કરો.

  • બધી સૂચનાઓ કાળજીપૂર્વક પસાર કરો.

  • “Continue to Service”. પર ક્લિક કરો.

  • અરજી ફોર્મ ભરો.

  • બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

  • છેલ્લે, અરજી ફોર્મ સબમિટ કરો.

 

Digital Gujarat Scholarship Application Status

અરજી માટે જરૂરી તમામ પ્રોસેસ પૂર્ણ થયા બાદ સહાય તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે એના માટે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે

 

Digital Gujarat Helpline Number

Digital Gujarat mobile Number

  • Address-Block No. 2, 7th Floor, D-2 Wing, Karmyogi Bhavan, Sector 10-A, Gandhinagar, Gujarat – 382010

  • Contact No .: 079-23258688- 079-23258684

 

Digital Gujarat Scholarship 2023

Digital Gujarat Scholasrhip Important Link 

 

Official Website

Click Here

Login Page

Click Here

Registration Page

Click Here

Website Homepage

Click Here

 

Digital Gujarat Scholarship FAQ

પ્રશ્ન:- Digital Gujarat Scholarship ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?

જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે

 

પ્રશ્ન:- Digital Gujarat Scholarship નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?

જવાબ:- પ્રથમ વર્ષ  અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે

 

પ્રશ્ન:- Digital Gujarat Scholarship નો હેલ્પલાઇન નંબર શું છે ?

જવાબ:- Digital Gujarat Scholarship is 18002335500.

 

પ્રશ્ન:- Digital Gujarat Scholarship માટે અરજી ક્યારે કરવાની હોય છે?

જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી દર વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં આવે છે

 

Leave a Comment