University Hostel Gujarat Notification:-ગુજરાતમાં આવેલી યુનિવર્સિટીમાં દર વર્ષ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવ છે ગુજરાતમાં આવેલી સરકારી હોસ્ટેલ,સમાજ કલ્યાણ.હોસ્ટેલમાં વિદ્યારીર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે જો તમ એનાથી ચુકી જતા હોય તો યુનિવર્સિટી હોસ્ટેલ માં પ્રવેશ લઇ શકો છો એની માહિતી તમને આ પેજ માં મળશે ગુજરાતમાં આવેલી યુનિવર્સિટી હોસ્ટેલ એડ્મિશન માટે University Hostel Gujarat Notification બહાર પાડે છે
ગુજરાતમાં આવેલી યુનિવર્સીટીની યાદી
-
ગુજરાત યુનિવર્સિટી
-
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
-
વીર નર્મદ સુરત યુનિવર્સિટી
-
ગોધરા યુનિવર્સિટી
-
સરદાર પટેલ યુનિવર્સિટી
-
મસુ બરોડા યુનિવર્સિટી
-
હેમચનાદ્રાચાર્ય યુનિવર્સિટી
-
ભક્ત ક્રુષ્ણ કુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
-
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી
-
કામધેનુ યુનિવર્સિટી
-
કૃષિ યુનિવર્સિટી
University Hostel Gujarat Admission 2023
દરેક તાલુકા અને જિલ્લામાં આવેલી સરકારી છાત્રાલય અને સમરસ છાત્રાલય મફત રહેવા,જમવાની સુવિધા આપવામાં આવે છે
How to apply for University Hostel Gujarat Admission 2023 online?
When Admission Start:-Tentative June/July/August
દર વર્ષ ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામ પછી સંભવિત JUNE/JULY/AUGUST મહિનામાં કરવામાં આવ છે
How TO Fill Form Hostel Admission n Gujarat?
OFFLINE/ONLINE
How To Get Admission University Hostel Gujarat?
ગુજરાત છાત્રાલય પ્રવેશ માટેની પ્રોસેસ કઈ રીતે થાય છે?
-
જાહેરાત
-
રજીસ્ટ્રેશન
-
મેરીટ લિસ્ટ
-
ડોક્યુમેન્ટ વેરિફિકેશન
Hostel Admission Gujarat Rules
નિયમો અને શરતો
-
મુળ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને લાભ મળવાપાત્ર થશે
-
જે યુનિવર્સિટીની હોસ્ટેલ માં પ્રવેશ લેવા ઈચ્છતા હોય એ જ યુનિવર્સિટીમાં કે સંલગ્ન કોલેજમાં પ્રવેશ લીધો હોવો જોઈએ
Important Documents Required for the Hostel Admission In Gujarat?
ગુજરાત છાત્રાલય રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ
-
પાસપોર્ટ સાઇઝનો ફોટો
-
વિદ્યાર્થીનું આધાર કાર્ડ
-
સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો
-
રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
-
કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
-
ગત વર્ષે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની નકલ
-
બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (વિદ્યાર્થીના નામનું)
-
શાળા / કોલેજ માં પ્રવેશ મળ્યાની પહોંચ અથવા પત્ર
-
કોલેજ/યુનિવર્સિટી માં ફી ભર્યા ની નકલ શાળા છોડયા નું પ્રમાણ પત્ર
-
વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાં હોય તો)
-
વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા/ત્યક્તાના બાળક હોય તો)
-
અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)
Gujarat University |
Click Here |
Saurashtra |
Boys Click HereGirls Click Here |
Bknmu |
Click Here |
Vnsgu |
Boys Click HereGirls Click Here |
Mkbhuvani |
Click Here |
MS |
Click Here |
Spuvvn |
Click Here |
Kskvku |
Click Here |
Hngu |
Click Here |
Sggu |
Click Here |
Website Homepage |
Click Here |